અમરેલી

બાબરામાં આર એસ એસ દ્વારા વિજયાદશમીના દિવસે પથ સંચલન યોજાયું


શહેરના રાજ માર્ગોપર પથ સંચલન યોજાયું મોટી સંખ્યામાં આર એસ એસ ના કાર્યકર્તાઓ જોડાયા
બાબરામાં રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘ દ્વારા સંઘના સ્થાપના દિવસની ઉજવણી વિજયાદશમીના દિવસે કરવામાં આવી હતી ત્યારે બાબરા રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના તાલુકા કાર્યવાહક ગિરિરાજ જોષીના નેતૃત્વમાં સંપૂર્ણ ગણવેશમાં સંઘના સવયસેવકો દ્વારા પથ સંચલન યોજવામાં આવ્યું હતું ને શહેરના રાજમાર્ગોમાં ફર્યું હતું

Related Posts