બાબરામાં યુવાનો દ્વારા ચોમાસે વરુણદેવની કૃપા બની રહે તે માટે કર્યું અનોખું આયોજન
બાબરામાં યુવાનો દ્વારા ચોમાસે વરુણદેવની કૃપા બની રહે તે માટે કર્યું અનોખું આયોજન……..
હિન્દૂ-મુસ્લિમ દાતાઓના સહકારથી શહેરમાં મોટું આયોજન કરાયું………..
સારો વરસાદ આવે અને વર્ષ સારું રહે તે માટે 60 કિલો લાડુ તૈયાર કરવામાં આવ્યા………
યુવાનોની ટીમ દ્વારા શહેર ભરમાં શ્વાનને લાડુ નાખવામાં આવશે………
સૌરાષ્ટ્રમાં વરુણદેવને માનવવા માટે શ્વાનને લાડુ નાખવાની ચાલી આવી છે પરંપરા……….
બાબરામાં દર વર્ષે સેવાભાવીઓ દ્વારા લાડુ નાખવામાં આવે છે……..
આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું…..
Recent Comments