બાબરા કરણી સેના દ્વારા આવેદન
આજ તા.11/4 ના રોજ બાબરા મામલતદાર ઓફિસ ખાતે યુવરાજ સિંહ જાડેજા ની ધરપકડ બાબત આવેદન આપવામાં આવ્યું*
*જે ક્ષત્રિય નો દીકરો શિક્ષણ માટે યુવાઓ માટે લડી રહ્યો હોય અને એ વ્યક્તિ ને સન્માન ને બદલે જેલ ભોગવવી પડી રહી હોય ને આજે એ જેલ માં છે ત્યારે અમે સરકાર શ્રી ને કહેવા માંગીએ છીએ ભૂતકાળ માં પણ દાખલા. છે ભવિષ્ય માં પણ એ દાખલા બેસશે કે એક ક્રાંતિકારી ને મારવામાં કે દબાવવા આવશે તો એની પાછળ હજારો ક્રાંતિકારી નવા ઉભા થશે*
*આજે આખા ગુજરાત ભરમાં આવેદન અપાય રહ્યા છે ત્યારે બાબરા ગજેન્દ્રભાઈ શેખવા/છત્રજીતભાઈ ધાખડા/અભયરાજ સિંહ કામળિયા/અમીરાજભાઈ ધાધલ/ભગીરથભાઈ વાળા/નિકરાજ સિંહ/વિગેરે કરણી સેના ના હોદ્દેદારો દ્વારા આજે બાબરા મામલતદાર શાહેબ ને માં.કચેરી ખાતે આવેદન આપવામાં આવેલ હતું, અને અમારી વાત સરકાર શ્રી સુધી પહોંચાડવા મામલતદાર સાહેબ ને રજુવાત કરેલ હતી*
Recent Comments