અમરેલી

બાબરા ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામરક્ષકદળના મહીલા સભ્યોની ભરતી માટે અરજી કરવી

માત્ર બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તામાં રહેતા મહિલા ઉમેદવારો માટે બાબરા ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ રક્ષક દળના માનદ સભ્યોની ખાલી જગ્યા ભરવા માટે બાબરા પોલીસ સ્ટેશન ખાતેથી ફોર્મનો નમૂનો મેળવી તા. ૨૮ ઓક્ટોબર સુધીમાં બાબરા પોલીસ સ્ટેશને ભરેલું ફોર્મ જમા કરાવવા એક યાદીમાં જણાવાયું છે.

Related Posts