બાબરા તાલુકાના કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારની મુલાકાત કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપતા જિલ્લા કલેક્ટર આયુષ કુમાર ઓક
ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સ્થાનિક મામલતદાર સહિત આરોગ્ય અને પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
બાબરા તાલુકાના કોટડા પીઠા,ચરખા,મોટા દેવળીયા, અને દરેડ સહિતના ચાર જેટલા ગામ ને વધતા જતા કોરોના કેસ ને લય જિલ્લા કલેક્ટર દ્વારા કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા હતા
ત્યારે જિલ્લા કલેક્ટર આયુષકુમાર ઓક દ્વારા આજે દરેડ ગામ સહિત દરેક ગામ ની મુલાકાત કરી જરૂરી માહિતી મેળવી હતી અને જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું
આ તકે દરેડ ગામના સરપંચ વનરાજભાઈ વાળા,મામલતદાર ડી એમ બગસરિયા, આરોગ્ય વિભાગનાના રાજુભાઇ સલખના,ટીડીઓ,પોલિસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments