fbpx
અમરેલી

બાબરા તાલુકાના ચમારડી ગામે ૮.૮૦ લાખના ખર્ચે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રોડ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાવી કામગીરીનો પ્રારંભ કરાવ્યો

બાબરા તાલુકાના ચમારડી ગામે ૮.૮૦ લાખના ખર્ચે વિકાસના કામોનું ખાત મુહૂર્ત કરાયું ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રોડ રસ્તાઓનું ખાત મુહૂર્ત કરાવી કામગીરીનો પ્રારંભ કરાવ્યો 
બાબરા તાલુકાના ચમારડી ગામે રૂપિયા ૮.૮૦ લાખના ખર્ચે વિવિધ રોડ રસ્તાઓના નું ખાત મુહૂર્ત ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે કરાવી કામગીરીનો શુભારંભ કરાવ્યો હતો 
 તાલુકાના ચમારડીમાં ગામને  પ્રાથમિક સુવિધાઓ અને માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટ તેમજ એટીવીટી તાલુકાના આયોજન નાણાપંચ સહિત માંથી રૂપિયા ૮.૮૦ લાખના રોડ રસ્તાઓ મંજુર કરાવતા ગામના સ્થાનિક લોકોમાં આનંદ ની લાગણી પ્રસરી ગઈ હતી   આ તકે ગામના સરપંચ અરવિંદભાઈ મેમકીયા,તાલુકા કોંગ્રેસના પ્રમુખ જસમતભાઈ ચોવટિયા,તાલુકા પંચાયત સભ્ય કુલદીપભાઈ બસિયા,ઉપ સરપંચ ડાયાભાઈ મગતરપરા,કમલેશભાઈ ડાભી,ભગાભાઈ અસલાલીયા,કિશોરભાઈ અસલાલીયા,વશરામભાઈ મગતરપરા,તલસીભાઈ વસ્તરપરા,જગદીશભાઈ અસલાલિયા,છગનભાઈ,ભૂપતભાઈ ખીમાંણી,રમેશભાઈ મગતરપરા,સહિત ગામના લોકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts