fbpx
અમરેલી

બગસરા તાલુકાના હામાપુર ગામે દદીૅઓને પ્રોપર સારવાર મળી રહે તે માટે જીલ્લા વહીવટી તંત્રને સૂચના આપતા સાંસદ

અમરેલીના જીલ્લા બગસરા તાલુકાના હામાપુર ગામે પ૦૦ થી વધુ ગ્રામજનો
અચાનક બીમાર પડયાના સમાચાર સાંસદ નારણભાઈ કાછડીયાને મળતા સાંસદએ

તાત્કાલીક હામાપુર ગામના આગેવાનો અને ચુંટાયેલ પ્રતિનિધિઓ સાથે વાત કરી
પરિસ્થિતિનો તાગ મેળવ્યા હતો. આ અંગે સાંસદએ તાત્કાલીક જી૬ત્સિલા વહીવટી તંત્ર

અને આરોગ્ય અધિકારી સાથે ટેલીફોનીક વાત કરી હામાપુર ગામે તાત્કાલીક ઘર
થી ઘર દરેક ગ્રામજનોની પ્રોપર તપાસ કરવા અને તેમને દદીૅઓને તાત્કાલીક
યથાયોગ્ય સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવા જરૂરી સૂચનાઓ આપેલ હતી.
આ તકે સાંસદશ્રીએ જણાવેલ છે કે, કોરોના થી કોઈપણ વ્યકિતનું મ’ત્યુ થવું એ
તેમના પરીવારજનો માટે ખુબ જ દુ:ખદ હોય છે. આવા પરિવારજનો સાથે મારી
સહાનુભુતિ છે. જે બનવાનું હતું તે બની ગયેલ છે ત્યારે મ’તકના પરિવારજનોને નમ્ર
વિનંતી છે કે, આ કોરોના મહામારીમાં શકય હોય ત્યાં સુધી રૂબરૂ બેસણું ન રાખવુ
કારણ કે, આપણને ખ્યાલ હોતો નથી કે આપણા દુ:ખમાં સહભાગી થનાર વ્યકિત
સંક્રમિત છે કે નહી. ગામને અને આપણા પરિવારજનોને કોઈપણ પ્રકારની
મુશ્કેલીઓ ન પડે તે માટે શકય હોય ત્યાં સુધી ટેલીફોનીક બેસણું જ રાખવું જોઈએ
તેવું મારૂ મંતવ્ય છે.

હાલ કોરોનાએ પોતાની પેટનૅ બદલેલ છે અને કોરોનાના લક્ષણો પણ
બદલાયેલ છે ત્યારે આપણે સૌએ ખુબ જ સતકૅ અને સાવચેત રહેવાની ખાસ જરૂર છે. આ
માટે આપણે સૌ બહાર જતી વખતે ફરજીયાત માસ્ક પહેરીએ, વારંવાર હાથ ધોઈએ

Follow Me:

Related Posts