fbpx
અમરેલી

બાબરા તાલુકાના નીલવડા ગામે સ્મશાન પાસે ખુલ્લી જગ્યામાં જાહેરમા ગંજી પતાના પાના તથા પૈસા વડે હારજીતનો જુગાર રમતા છ પતા પ્રેમીઓને રોકડ રૂ.૧૦,૦૪૦/- સાથે પકડી પાડી ગણના પાત્ર કેસ શોધી કાઢતી બાબરા પોલીસ ટીમ.

અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.પી ભંડારી નાઓના અમરેલી જીલ્લામાંથી જુગાર દારૂની બદી દૂર કરવા માટે સઘન પેટ્રોલીગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક
કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે આર.ડી.ચૌધરી પો.ઇન્સ સા. બાબરા પો.સ્ટે નાઓની સુચના અને માર્ગદર્શન નીચે બાબરા પો.સ્ટે.ના નીલવડા ગામે સ્મશાન પાસે ખુલ્લી જગ્યામાં જાહેરમાં ગે પતાના પના તથા પૈસા વડે હારજીતનો જુગાર રમતા છ ઇસમોને
ગંજી પતાના પાના નંગર તથા રોકડ.રૂ.૧૦,૦૪૦૮-ના જુગાર લગત મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમા બાબરા
પોર્સ્ટગુ.ર.નં.૧૧૧૯૩૩૮૨૩૦૩૭૧૮૨૦૨૩ જુગાર ધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીની વિગત

(૧) ભગુભાઇ હીરાભાઇ ખીમસુરીયા ઉ.વ.૩૦ ધંધો.મજુરી રહે.નીલવડા તા.બાબરા જિ.અમરેલી (૨) સંજયભાઇ ભીખાભાઇ ખીમસુરીયા ઉ.વ. ૨૮ ધંધો મજુરી રહે.નીલવડા તા.બાબરા જિ.અમરેલી
(૩) રમેશભાઇ મેઘાભાઇ ખીમસુરીયા ઉ.વ.૨૯ ધંધો.મજુરી રહે,નીલવડા તા,બાબરા જિ.અમરેલી (૪) રામજીભાઇ લખમણભાઇ ખીમસુરીયા ઉ.વ.૫૪ ધંધો,મજુરી રહે.નીલવડા તા.બાબરા જિ.અમરેલી
(૫) વિરાજભાઇ જગુભાઇ ખાચર ઉ.વ.૩૦ધંધો.ખેતી રહે.નીલવડા તા.બાબરા જિઅમરેલી
(૬) વીરાભાઇ હાદાભાઇ બગડા ઉ.વ. ૭૦ ધંધો. નિવૃત્ત રહે.નીલવડા તા.બાબરા જિ.અમરેલી

ઉપરોક્ત કામગીરી બાબરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ આર.ડી.ચૌધરી તેમજ બાબરા પોલીસ સ્ટેશનના હેડકોન્સ આર.બી પાનસુરીયા તથા પો.કોન્સ. ગોકળભાઇ એમ રાતડીયા તથા પો.કોન્સ રામદેવસીંહ બી. સવૈયા તથા પો કોન્સ રાજેશભાઇ જી. રાઠોડ તથા પો.કોન્સ રણછોડભાઇ આર. આલગોતર દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts