બાબરા તાલુકાના મીયાખીજડીયા થી ઘુઘરાળા તરફ જવાના રસ્તા ઉપર પડીગયું મસ મોટુ ગાબડું
બાબરા તાલુકાના મીયાખીજડીયા થી ઘુઘરાળા તરફ જવાના રસ્તા ઉપર પડીગયું મસ મોટુ ગાબડું ……
ભારે વરસાદ નાં કારણે રોડ ની સાઈટ ધોવાઈ ગઈ……..
કોઈ મોટો અકસ્માત બને તે પેહલા રીપેરીંગ કરવાની માંગ……..
રોડ બન્યા બાદ સાઇડ નું માટી કામ પણ કરવાનું બાકી
Recent Comments