બાબરા તાલુકાના લુણકી- વાંડળીયાનો માર્ગ ૬૦ લાખના ખર્ચે મંજુર કરાવતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર…. ગામના સ્થાનિક અગ્રણીઓ અને કોંગ્રેસના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ધારાસભ્ય તેમજ સ્થાનિક અગ્રણી ઓ દ્વારા માર્ગ શુભારંભ કરી કામ શરૂ કરાવ્યું ……. ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે નોન પ્લાનમાંથી પ્લાનમાં રસ્તો કરાવી મંજુર કરાવતા ગ્રામજનોમાં ખુશીની લાગણી પ્રસરી..
બાબરા તાલુકાના લુણકી- વાંડળીયાનો માર્ગ ૬૦ લાખના ખર્ચે મંજુર કરાવતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર

Recent Comments