જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાનના મહત્વ સમજાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. જિલ્લામાં SVEEP (Systematic Voters’ Education and Electoral Participation) મતદાતા જાગૃત્તિ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લાના ૯૬-લાઠી બાબરા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ બાબરા તાલુકામાં SVEEP માટેની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. બાબરા તાલુકા કન્યાશાળામાં મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મતદાતાઓને મતદાનનું મહત્વ સમજાવી જાગૃત્ત કરવામાં આવ્યા હતા.
બાબરા તાલુકા કન્યાશાળામાં મહેંદી સ્પર્ધા યોજાઇ

Recent Comments