અમરેલી

બાબરા તાલુકા કોંગ્રેસ ની વડલીવાળા મેલડી માતા ના મંદિર પરિસર માં ધારાસભ્ય ઠુંમર ની અધ્યક્ષતા માં બેઠક યોજાય

બાબરા ખાતે તાલુકા કોંગ્રેસ ની બેઠક મળી અમરેલી  જિલ્લા પ્રભારી ની વેગડ અને માર્ગદર્શન હેઠળ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની અધ્યક્ષતા માં ૦૬/૦૩/૨૦૨૨ ને રવિવારના રોજ  સવારે ૧૦ -૦૦ કલાકે મુકામે વડલી વાળા મેલડીમાંના મંદિરે લીલવડા રોડ બાબરા મુકામ તાલુકા કોંગ્રેસ ની કારોબારી મીટીંગ ત્યા સભ્ય નોંધણીની ચર્ચા કરવા તેમજ સંગઠન ની નિમણુંકો કરવા માટે એક અગત્યની મીટીંગ રાખવામાં આવેલ આ મીટીંગમાં માનનિય ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર પણ ખાસ હાજર રહી તેમજ જીલ્લા પંચાયતના માજી પ્રમુખશ્રી જેનીબેન ઠુંમર તેમજ જીલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા પ્રભાતભાઈ આહિર પણ તથા કોંગ્રેસના જીલ્લા પંચાયતના ચૂંટાયેલા ત્થા હારેલા ઉમેદવારો તેમજ તાલુકા પંચાયતના જીતેલા તેમજ હારેલા તમામે ખાસ હાજર રહ્યા તેમજ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ત્થા જીતેલા તેમજ હારેલા તમામે  કોંગ્રેસ ના તમામ આગેવાનો યુવાનો કાર્યકર બહેનો એ ખાસ હાજરી આપી વિશાળ સંખ્યા માં તાલુકા ભર માંથી કોંગ્રેસી અગ્રણી કાર્યકર્તા ઓની ઉપસ્થિતિ બેઠક યોજાઇ હતી

Follow Me:

Related Posts