અમરેલી

બાબરા તાલુકા ના વાંડળીયા ગ્રામ પંચાયત ની ચૂંટાયેલ યુવા ટીમે નવજ્યોત વિધાલય ની મુલાકાત લીધી હતી

બાબરા તાલુકા ના વાંડળીયા ગ્રામ પંચાયત ની સામાન્ય ચૂંટણી માં ચૂંટાઈ આવેલ સરપંચ સદસ્ય સહિત ની નવી ગ્રામ પંચાયત ટિમ આજે દામનગર શેક્ષણિક સંસ્થા નવજ્યોત વિધાલય ની મુલાકાતે આવી પહોંચી હતી નવ નિયુક્ત સરપંચ લલિતભાઈ વેકરિયા સહિત ગ્રામ પંચાયત વાંડળીયા ના તમામ સદસ્ય અને અસંખ્ય યુવાનો એ ગ્રામ ઉત્થાન માટે ટીમવર્ક થી કામ કરવા ગામ માં સામાજિક સંવાદિતા એકયતા અંગે સુંદર સંદેશ આપ્યો હતો બાબરા તાલુકા ના વાંડળીયા ગામે સમસ્ત મતદારો એ યુવાનો ઉપર મુકેલ વિશ્વાસ ને સંપૂર્ણ પણે પ્રમાણિક પારદર્શિતા થી ગ્રામ વિકાસ ના કાર્યો માં સમય શક્તિ નો સદઉપીયોગ કરીશું તેવો કોલ વ્યક્ત કર્યો હતો આ તકે કરશનભાઈ રામજીભાઈ જીયાણી લાલજીભાઈ રમેશભાઈ શિયાણી જગદીશભાઈ લાખાભાઈ વેકરીયા પ્રકાશભાઈ બાબુભાઈ સખીયા હરિભાઈ ઝવેરભાઈ હીરપરા બાબુભાઈ લખમણભાઈ જીયાણી સંજયભાઈ ભીખાભાઈ જીયાણી સુરેશભાઈ ગોરધનભાઈ જીયાણી શલેશભાઈ મધુભાઈ પડસાળા બટુકભાઈ જાદવભાઈ શિયાણી જગદીશભાઈ વશરામભાઈ શિયાણી જીતુભાઈ બાબુભાઈ માંગરોળીયા સંજયભાઈ સુખાભાઈ વેકરિયા પારસભાઈ રમેશભાઈ વેકરીયા વિનુભાઈ જીવરાજભાઈ પારખીયા પંકજભાઈ જેઠાભાઈ રાઠોડ સહિત અસંખ્ય યુવાનો એ સાંદિપની કેળવણી મંડળ સંચાલિત નવજ્યોત વિધાલય ની મુલાકાત લીધી હતી

Related Posts