અમરેલી

બાબરા તાલુકા માં ઝેર મુક્ત જીવન જીવામૃત ગૌમૂત્ર આધારિત પ્રાકૃતિક કૃષિ જીરો બજેટ કૃષિ શિબિર યોજાય

બાબરા તાલુકા માં ઝેર મુક્ત જીવન જીવામૃત ગૌમૂત્ર આધારિત પ્રાકૃતિક કૃષિ જીરો બજેટ કૃષિ  શિબિર યોજાય બાબરા તાલુકા ના વાંડલીયા ગામે ખેડૂત દુલાભાઈ પરષોત્તમભાઈ સોજીત્રા ની વાડીમાં પ્રાકૃતિક ખેતી નો સેમિનાર યોજાયોવક્તા શ્રી ભરતભાઈ નારોલા કાળુભાઇ હુમલ અને હસમુખભાઈ માંગરોળિયા, ભરતભાઇ ચોવટિયા, પરેશભાઈ કુંભાણી, તુલશીભાઈ ગાજીપરા,રવજીભાઈ વિરમગામાં, સહિત ના કૃષિકારો ની ઉપસ્થિતિ માં  પ્રાકૃતિક ખેતી નું મહત્વ સમજાવવ્યું જીરો બજેટ ઝેર મુક્ત કૃષિ પ્રાકૃતિક ખેતી થી સત્વ તત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપતા નારોલા એ સર્વ ખેડૂતો ને અવગત કર્યા હતા 

Related Posts