બાબરા તાલુકા સુખપર ખાતે કોંગ્રેસ પક્ષ નો પંચાળ સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજાશે
બાબરા તાલુકા સુખપર ખાતે પંચાળ સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજાશે કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજીત પંચાળ સ્નેહ સંવાદ કાર્યક્રમ વિરજીભાઈ ઠુંમર પુર્વ સાંસદ ઠાકરશીભાઈ મેતલીયા પુર્વ ધારાસભ્ગા યત્રીબા વાઘેલા જીલ્લા કોંગ્રેસ નિરીક્ષક ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર સહિત ના નેતા ઓની ઉપસ્થિતિ માં લાઠી બાબરા દામનગર અમરેલી સહિત ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માંથી ઓની વિશાળ ઉપસ્થિતિ માં સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજધે જેમાં તાલુકા કોંગ્રેસ ના અગ્રણી ઓ વિનુભાઈ જાપડીયા ઋત્વિકભાઇ મકવાણા કાર્યકારી પ્રદેશ પ્રમુખ ભોળાભાઈ ગોહિલ પુર્વ ધારાસભ્ય – જસદણ અવસરભાઈ નાકીયા પ્રદેશ ડેલીગેટ વિનોદભાઈ જાપડીયા તાલુકા પંચાયત સદસ્ય બાબરા સહિત અસંખ્ય સંગઠન ના હોદેદારો કાર્યકરો પદા અધિકારી ઓની ઉપસ્થિતિ માં તા. ૯-૧-૨૦૨૪ મંગળવાર, સમય સવારે ૧૦:૦૦ કલાકે સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજાશે
Recent Comments