અમરેલી

બાબરા થી સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા આવતા પદયાત્રી માટે રામેશ્વર ગ્રુપ ના સ્ટોલ ની મુલાકાતે ધારાસભ્ય ઠુંમર

બાબરા રામેશ્વર ગ્રુપ દ્વારા સુપ્રસિદ્ધ યાત્રાધામ તરફ આવતા પદયાત્રી ની સેવા સ્ટોલ ની મુલાકાતે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા મોડી રાત સુધી પદયાત્રા રૂપ ઉપર ચાલતા વિવિધ સેવા સ્ટોલ ની મુલાકાત લઈ પદયાત્રી ઓ પાસે વિગતો મેળવી હતી રામેશ્વર ગ્રુપ ના સેવા સ્ટોલ ના સ્વંયમ સેવી શ્રી  મનસુખભાઇ પડસાલા દીનેભાઈ સાવલિયા મુસાભાઈ પરમાર ભાણાભાઈ ગજેરા બાબરા અલપેશભાઈ પલસાણા બાલાભાઈ જોગાણી સાથે વિસ્તૃત માહતી મેળવી હતી રામેશ્વર ગ્રુપ ના સેવા સ્ટોલ ની સેવા નિહાળી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી

Related Posts