બાબરા નજીક આવેલ મેલડી માતાજીના મંદિર દ્વારા મંદિર બંધ રાખવાનો કરાયો નિર્ણય……
કોરોના વધતા સંક્રમણને પગલે નિર્ણય લેવાયો ……..
હાલ ચૈત્રી નવરાત્રી હોઈ તેને લઈને આવે છે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ જેથી કોરોના સંક્રમણ વધુ નાં ફેલાય તેને લઈને લેવામાં આવ્યો નિર્ણય…..
જ્યાં સુધી સૂચનાઓ નાં મળે ત્યાં સુઘી બંધ રાખવા લેવાયો નિર્ણય…….
આ ઉપરાંત દર્શન તેમજ ભોજનાલય, માતાજી ના તાવા પ્રસાદ અને ઉતારા વ્યવસ્થા બંધ રાખવા પણ આપવામાં આવી સૂચનાઓ……
મંદિર નાં સંચાલકો એ સાથે મળી ને લીધો નિર્ણય.
Recent Comments