બાબરા ના ગ્રામ્ય માં ગુજરાત કોંગ્રેસ ઉપ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા ની અધ્યક્ષતા માં બેઠક મળશે
બાબરા તારીખ ૩/૧૧/૨૩ શુક્રવારના રોજ ૪:૦૦ કલાકે બાબરા તાલુકાના થોરખાણ મુકામે બહેન શ્રીગાયત્રીબા વાઘેલા પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઉપ-પ્રમુખ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ ઓબજરવર શ્રી ની ઉપસ્થિતિમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનો એક મહત્વની બેઠક રાખેલ છે આ બેઠકમાં આપને ઉપસ્થિત રહેવા આમંત્રણ છે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ડીકે રૈયાણી કોંગ્રેસ પક્ષના પ્રદેશના અને જિલ્લાના મહત્વના આગેવાનો ઉપસ્થિત રહેશે આપ ઉપસ્થિત રહેશો તેવી વિનંતી છે…. જસમતભાઈ ચોવટિયા ચિતરંજનભાઈ છાંટબાર બાબરા તાલુકા કોંગ્રેસ /શહેર સમિતિ
Recent Comments