ધુળેટી પર્વ નીમીતે બાબરા શહેર ના યુવા આગેવાનો ની ટીમ મુરલીધર કોટન ખાતે જનકભાઇ તળાવીયા ની શુભેચ્છા મુલાકાત લીધી હતી જેમા તેજસભાઇ તન્ના ગજેન્દ્રભાઇ શેખવા ગૌતમભાઇ માંજરીયા હારુનભાઇ મેતર સંદીપભાઇ રાદડીયા ભયલુભાઇ વાળા વિક્રમભાઇ સોની નયનભાઇ જોગી હીતેષભાઇ વણઝારા રાજુભાઇ તરૈયા કીશનભાઇ ઠાકોર વગેરે યુવાનો હાજર રહા હતા
બાબરા ના યુવા આગેવાનો જે.પી તળાવીયા ની શુભેચ્છા મુલાકાતે

Recent Comments