fbpx
અમરેલી

બાબરા પો.સ્ટે.ના ચમારડી થી વાવડી જતા રોડ ઉપર હનુમાનજીના મંદિર પાસે એક ઇસમને ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) ની બોટલો નંગ.૨૦ ની હેરાફરી કરતા કિ. રૂા ૬૪૦૦/- નો મુદ્દામાલ સાથે પકડી પાડતી બાબરા પોલીસ ટીમ

ભાવનગર રેન્જ આઈ.જી.પી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જ જીલ્લામાંથી દારૂ જુગારની બદી દુર કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિંમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાંથી દારૂ-જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, અને શ્રી.જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક સાહેબ અમરેલી વિભાગનાઓએ દારૂ જુગારની પ્રવૃતિ કરતા ઇસમોને પકડવા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ.

જે અન્વયે આજરોજ બાબરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. સી.એસ.કુગસીયા સાહેબ નાઓની રાહબારી હેઠળ બાબરા પોલીસ સ્ટેશનના અના એ.એસ.આઇ જે.આર.હેરમાં તથા હેડ.કોન્સ જે.એમ.ડાંગર તથા આર.જી.રાઠોડ તથા પો.કોન્સ મહાવિસરિહ બી સિંધવ તથા આ પો.કોન્સ ગોકળભાઈ મખાભાઈ રાતડીયા એ રીતેના બાબરા પો.સ્ટેના દેવળીયા આ.પો. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન વાવડી ગામ પાસે આવતા બાતમી હકિકત મળેલ કે ચમારડી ગામેથી એક ઇસમ મો.સા ઉપર ઇંગ્લીશ દારૂની પેટીઓ લઇ વાવડી તરફ આવે છે એવી હકિકત મળતા બે પંચો સાથે રાખી પો.સ્ટાફ.ના માણસો સાથે હકીકત વાળી જગ્યાએ વોચમાં રહેતા ચમારડી તરફથી એક શંકાસ્પદ મો.સા નીકળતા તેઓને રોકી ચેક કરતા મો.સા મા પાછળના ભાગે એક પ્લાસ્ટીકનો કોથળો બાંધેલ હોય જે ચેક કરતા તેમા ઇંગ્લીશ દારુની બોટલો જોતા officers choice classic whosky for sale in rajsthan only ની ૭૫૦ મીલી લખેલ કુલ -૨૦ બોટલો જેની કિ.રૂ.૬૪૦૦ તથા એક મો.સા જેના રજી નંબર જોતા MP-11-ZB- 5667 જેની કિ.રૂ.૪૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂ.૪૦,૬૪૦૦ નો મુદામાલ તપાસ અર્થે કબ્જે કરેલ છે તેમજ મજકુર ઇસમો સદરહુ પ્રોહી મુદ્દામાલ સાથે મળી આવેલ હોય જેમના વિરૂધ્ધ ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫(એ)(ઈ),૧૧૬(બી), ૮૧,૯૮(૨) હેઠળ કાર્યવાહી કરેલ.

ગુન્હામાં પકડાયેલ આરોપીની વિગત ::-

(૧) શૈલેષભાઇ ધોહાભાઇ બસીયા ઉ.વ.૩૨ ધંધો.ખેતી રહે.પીપળલગ તા.જી.અમરેલી

ગુન્હાના કામે પકડાવાના બાકી આરોપી

(૧) કરણભાઇ વાણંદ રહે.ચમારડી તા.બાબરા જિ.અમરેલી

પકડાયેલ મુદ્દામાલ ::-

(૧) ભારતીય બનાવટના પર પ્રાંતીય ઇંગ્લીશ દારૂની officers choice classic whisky for sale in rajsthan only ની ૭૫૦ મી.લીની બોટલ નંગ-૨૦ કી રૂ.૬૪૦૦/-

(૨) એક કાળા કરલનુ હિરો કંપનીનુ મો.સા જેના રજી નંબર જોતા MP-11-ZB-5667 જેની કિ.રૂ.૪૦,૦૦૦/-

Follow Me:

Related Posts