બાબરા ભારતીય કિસાન સંધ દ્વારા પી જી વીસી એલ સબ ડિવિઝન કાર્યપાલક ઈજનેર ને વીજ પ્રશ્ને આવેદન પત્ર પાઠવી વારંવાર વીજ કાપ લોડ શેરીગ ના નામે ખેડૂતો નો ઉભો પાક ચુકાય રહ્યો છે ભારતીય કિસાન સંધ ના ભનુભાઈ પાનસૂરિયા લાલજીભાઈ વસ્તપરા સહિત ના અગ્રણી ઓના નેતૃત્વ માં ભારતીય કિસાન સંધે આવેદન પત્ર પાઠવી વીજ સમસ્યા દૂર કરો ની માંગ કરી હતી
બાબરા ભારતીય કિસાન સંધ દ્વારા વીજ પ્રશ્ને PGVCL કાર્યપાલક ઈજનેર ને આવેદન પત્ર પાઠવ્યું

Recent Comments