અમરેલી

બાબરા માં નવરાત્રી માં માં મોગલ બનતી નાની દીકરી

 બાબરા માં દાનેવ નગર વિસ્તાર માં રેહતાં શિવરાજ ભાઈ ખાચર શિવ સિલેકસન વાળા ની દીકરી વિશ્વા એ મોગલ માં નો વેશ ધારણ કરી સર્વે ને આકર્ષિત કર્યાં હતાં .શહેર માં સ્વામી નારાયણ નગર માં ચાલતાં નવરાત્રી મહત્સવમાં વિશ્વા એ માં મોગલ નો વેશ ધારણ કરી એ વેશ માં દાડિયા લેવાની રમઝટ બોલાવી હતી . લોકો આવી નાની દીકરી નાં વેશ ભુસા અને રાસ ગરબા લેવાની એની સ્ટાઈલ થી ખુશ થઈ ગયા હતા .તો સ્વામી નારાયણ નગર નાં આયોજકો દ્વારા આ વિશ્વા ને ઇનામો આપવામાં આવ્યા હતાં .

Related Posts