બાબરાનાં ઈશાપર ગામથી કપાસ ભરી ને બાબરા તરફ આવતું હતું ભાર વાહન.સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા બન્યો બનાવ.અંદર બેઠેલા ખેડૂતો સહિત ચાલક નો થયો ચમત્કારિક બચાવ.અકસ્માત ની જાણ થતાં માર્કેટ યાડ નાં કપાસ નાં વેપારી મનોજજી રાજપૂત પણ ઘટનાં સ્થળે દોડી ગયા હતાં .તો બાબરા પોલીસ નાં ડાભીભાઈ અને પંડિયાભાઈ પણ ઘટનાં સ્થળે દોડી ગયા હતા અને ટ્રાફિક ને કિલ્યર કરાવ્યો હતો
બાબરા રાજકોટ ભાવનગર હાઇવે પર રાત્રિના સમયે કપાસ ભરેલી યુટિલિટી એ મારી પલ્ટી

Recent Comments