લાઠી વિધાનસભા વિસ્તારમાં બાબરા લાઠી અને દામનગર શહેરમાં ડોર ટુ ડોર વેપારીઓને કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમર મળી જન સમર્થન મેળવ્યું હતું કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમર સાથે લાઠી વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના અગ્રણીઓ સાથે રહ્યા હતા.
બાબરા લાઠી અને દામનગર શહેરમાં વેપારીઓ સાથે ડોર ટુ ડોર સંપર્ક કરી જન સમર્થન મેળવતા વિરજીભાઈ ઠુંમર

Recent Comments