બાબરા શહેરમાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે આરોગ્ય હેલ્થ સેન્ટર ખાતે સફાઈ અભિયાન દ્વારા આરોગ્ય ખાતામાં કમ્પાઉન્ડમાં સફાઈ અભિયાન કરવામાં આવ્યું

બાબરા શહેરમાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે આરોગ્ય હેલ્થ સેન્ટર ખાતે સફાઈ અભિયાન દ્વારા આરોગ્ય ખાતામાં કમ્પાઉન્ડમાં સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતુ.આ સમયે બાબરા શહેર ભાજપના તમામ કાર્યકર્તાઓ અને તમામ ચૂંટાયેલા નગરપાલિકાના સદસ્ય અને તમામ મોરચાના હોદ્દેદારો તેમજ નગરપાલિકાના સફાઇ કર્મીઓ દ્વારા સારી રીતે સુંદર સફાઈ કરવામાં આવી આ તકે ઉપસ્થિત શહેર ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઈ ખોખરીયા, નગરપાલિકાના કારોબારી ચેરમેન શ્રી ભુપતભાઈ બસિયા નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી વસંતભાઈ તેરૈયા અને સંગઠનના ઉપપ્રમુખશ્રી અલ્તાફભાઈ નથવાણી, ઉપપ્રમુખ દીપક કનૈયા, મંત્રી શ્રી પ્રતાપભાઈ ખાચર, મંત્રી શ્રી મનીષભાઈ ગોહિલ,કોષાધ્યક્ષ શ્રી રસિકભાઈ ગોજારીયા ,લઘુમતી મોરચાના પ્રમુખ અલ્તાફભાઈ ગોગદા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ રાજુભાઈ રંગપરા અને સદસ્યશ્રીઓ,, અંકુરભાઇ જસાણી ,નીતિનભાઈ દસલાણીયા, પ્રવીણભાઈ કર કર, અશ્વિનભાઈ મકવાણા ,બાવકુભાઈ બસિયા, નિશાંત ભાઈ ખાદા,જીજ્ઞાશા બેન સકોરીયા, શંભુભાઈ પાચાણી , મહેશ ભાઈ ચૌહાણ, ભરતભાઈ રંગપરા. મીડિયા સેલ ના ભાવિકભાઈ કલાલ. અને સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા….ત્યારબાદ ખાદી ગ્રામોદ્યોગ ખાતે બાબરા લાઠી વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રી બાવકુભાઈ ઉંધાડ અને શહેરના તમામ કાર્યકર્તાઓ દ્વારા ખાદી ખરીદી કરીને અને ગાંધીજી ના સ્મરણો યાદ કરીને પુષ્પાંજલિ કરવામાં આવી હતી…
આ કાર્યક્રમને જિલ્લા ભાજપ અને શહેર ભાજપ ની સુચના અનુસાર સફળ બનાવવા માટે નગરપાલિકાના કારોબારી ચેરમેન શ્રી ભુપતભાઇ બસિયા અને ગાંધી જયંતિના કાર્યક્રમના ઇન્ચાર્જ અલ્તાફભાઈ નથવાણી રાજુભાઈ રંગપરા શંભુભાઈ પાચાણી કિશોરભાઈ મકવાણા અને શહેર ભાજપ પ્રમુખ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવાની જહમત ઉઠાવી હતી
Recent Comments