બારડોલી કોશિશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ નું બેનમૂન આયોજન દીપ પ્રાગટય કરી રક્તદાન કેમ્પ નો પ્રારંભ કરતા સ્વામી માર્ગીયસ્મિતજી એ મનનીય વક્તવ્ય થી રક્તદાતા ઓને ખૂબ શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે રક્તદાતા ઓનું અર્પણ સામે કોશિશ ચેરીટેબલ ટ્રસ્ટ નું તર્પણ રક્તદાતા ઓને હેલ્મેટ આપી સુરક્ષા નું તર્પણ કર્યું ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની નિશ્રા માં રક્તદાન કેમ્પ માં ઉત્સાહ ભેર યુવાનો એ ભાગ લીધો હતો રક્તદાન કરતા રક્તદાતા એ રક્ત અર્પણ કર્યું તો સ્વીકાર નાર કોશિશ સંસ્થા એ સુરક્ષા નું તર્પણ કરી હેલ્મેટ ભેટ આપી સુંદર સદેશ આપ્યો હતો વધતા જતા માર્ગ અકસ્માતો માં સરકાર ની આદર્શ આચારસંહિતા નું પાલન કરવા વચનબદ્ધ પ્રતિજ્ઞા સાથે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એ રક્તદાતા ઓને સુંદર સદેશ આપ્યો હતો
બારડોલી રક્તદાન અર્પણ કરતા ઓને કોશિશ સંસ્થા નું સુરક્ષા નું તર્પણ ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી નું મનનીય વક્તવ્ય

Recent Comments