ગુજરાત

બારડોલી સ્વરાજ આશ્રમ કન્યા શાળા માં પરમાર્થ ટ્રસ્ટ દ્વારા નોટબુક થેલા વિતરણ

બારડોલી તા.૨૬ બારડોલી ના શહેરી અને ગ્રામ્ય માં સુરત ની પરમાર્થ ટ્રસ્ટ સંસ્થા દ્વારા ઉદારદિલ દાતા પરિવારો ના આર્થિક સહયોગ થી બારડોલી સ્વરાજ આશ્રમ કન્યાશાળા અને આજુબાજુ ની ગ્રામ્ય વિસ્તારો ની આશ્રમ શાળા સ્કૂલો માં નોટબુક અને સ્કૂલ દફતર થેલા નું વિતરણ પરમાર્થ ટ્રસ્ટ સુરત ટ્રસ્ટી ઓ એવમ સ્વંયમ સેવકો ની ટિમ દ્વારા વિતરણ કરાયા હતા

Related Posts