તાજેતરમાં અમરેલી ખાતે યોજાયેલ બારોટ સમાજ ટ્રસ્ટ અમરેલીના પ્રમુખશ્રીની ચૂંટણીમાં શ્રી રાજેશભાઇ હરિભાઈ રેણુકા સતત ચોથી વખત વિજેતા થતાં તેમણે નવી કારોબારીના સભ્યોની રચના કરી છે.જેની યાદી નીચે મુજબ છે.
1-રાજુભાઈ રેણુકા – પ્રમુખ
2-મનોજભાઈ સોલંકી
ઉપ પ્રમુખ
3-નારણભાઇ લગધીર -મંત્રી
4-દિલીપભાઈ અભાણી ખજાનચી
5-હિતેષભાઇ રેણુકા -ઓડિટર
6-વીરેન્દ્રભાઈ રેણુકા કાર્યાલય પ્રવક્તા
7-પ્રદીપભાઈ વિસાણી
સહ મંત્રી
8-ચંદુભાઈ પાલનપુરા
સહ મંત્રી
9-દર્શન રેણુકા સહ મંત્રી
10-અંકિત રેણુકા
સંગઠન મંત્રી
11-કૃણાલભાઈ ઘેલાણી
સંગઠન મંત્રી
12-પ્રફુલભાઇ રેણુકા
સંગઠન મંત્રી
13-ભીખુભાઈ સોલંકી
કારોબારી સભ્ય
14-અશોકભાઈ સોલંકી
કારોબારી સભ્ય
15-વિવેક રેણુકા
કારોબારી સભ્ય
16-હર્ષ સોલંકી
કારોબારી સભ્ય
…..શ્રી રાજુભાઇ રેણુકાએ જણાવ્યું હતું કે, આ કારોબારીની યાદી જે રજૂ કરી છે.તે માત્ર હોદ્દાની ફાળવણી છે.બાકી દરેક અમરેલી બારોટ સમાજના સભ્યોએ સાથે મળીને કામગીરી કરીને સમાજનો વિકાસ કરી શકીશું. સમગ્ર બારોટ સમાજના સહયોગથી આપણે બધાએ સાથે મળીને સમાજનું કામ કરવાનું છે.
આ તકે શ્રી રાજુભાઇએ સમગ્ર બારોટ સમાજનો આભાર વ્યક્ત કરતા વધુમાં જણાવ્યું હતું કે, હું છેલ્લા 9 વરસથી સમગ્ર બારોટ સમાજના સહયોગથી અમરેલી બારોટ સમાજ ટ્રસ્ટ આયોજિત સમાજોપયોગી કાર્ય કરીએ છીએ એ જ સર્વ સમાજનો વિજય છે.એમ કાર્યાલય પ્રવકતાશ્રી વિરેન્દ્ર બી.રેણુકાએ જણાવ્યું હતું.
બારોટ સમાજ ટ્રસ્ટ,અમરેલીના પ્રમુખ તરીકે સતત ચોથી વખત ચૂંટાઇ આવતા રાજેશભાઇ રેણુકા

Recent Comments