તાજેતર માં ઓરિસ્સા ના બાલાસોર ખાતે થયેલ ટ્રેન દુર્ઘટના માં મૃત્યુ પ્ાામેલ લોકો ને શ્રધ્ધાંજલી અપ્ર્ાણ કરવા નો કાર્યˇમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રીડી.કે.રૈયાંણી ની આગેવાની માં નાગદેવતા મંદિર,રાજમહેલ કેમ્પ્ાસ અમરેલી ખાતે યોłયેલ હતો. નાગદેવતા મંદિરે પૂજન અર્ચન કરી ટ્રેન દુર્ઘટના ના મૃતકો ને વૈદિક મંત્રોચ્ચાર સાથે કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા શ્રધ્ધાંજલિ અપ્ર્ાણ કરવા માં આવેલ હતી અને મૃતકો ના પ્ારિવાર ને પ્રભુ દુ:ખ સહન કરવા ની શક્તિ આપ્ો એ પ્રાર્થના કરવામાં આવેલ હતી. આ કાર્યˇમ માં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી.કે. રૈયાણી, અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી મનીજ્ઞ્ય ભંડેરી, અમરેલી શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી સંદીપ્ા પ્ાંડદ્મયા, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી શ્રી જનકભાઈ પ્ાંડદ્મયા, જગદીશભાઈ તળાવીયા, જિલ્લા કોંગ્રેસ મંત્રી શ્રી જગદીશ પ્ાાનસુરીયા, પ્રદેશ મહિલા કોંગ્રેસ મહામંત્રી હંસાબેન łેશી, સહકારી અગ્રણી શ્રી દલસુખભાઈ દુધાત,સોશિયલ મીડિયા ના શ્રી શરદભાઈ મકવાણા, અમરેલી તાલુકા કોંગ્રેસ ઉપ્ાપ્રમુખ શ્રી વિપુલ પ્ાોંકિયા, જી.પ્ાં.પૂર્વ સદસ્ય શ્રી અશોકભાઈ ચાવડા, નજુભાઈ વાળા, બાબુભાઈ માંગરોલીયા,
નારણભાઈ મકવાણા, જે.બી.મકવાણા, ડાયા લાલ મહેતા, રાજુભાઈ સોલંકી, હરેશભાઈ અłણી, રામ ભાઈ દવે સહિત ના અગ્રણીઓ ઉપ્ાસ્થિત રાુા હતા.
બાલાસોર ટ્રેન દુર્ઘટનાના મૃતકોને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ

Recent Comments