કોરોના કાળ બાદ શાળા શરૂ થતાં વિદ્યાર્થીમાં શિક્ષણ પ્રત્યે લગાવ.
સાવરકુંડલા શહેર ના જેસર રોડ ખાતે નાના ભૂલકો ઓને બાળપણ થી જ પ્લે હાઉસ અને નર્સરી સ્કૂલ માં શિક્ષણ નો પાયા મજબૂત કરવા નવનિર્માણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર.કે. પ્રાથમિક વિદ્યાલય પ્રિયાંશી પ્લે અને નર્સરી સ્કૂલ માં સિનિયર કે.જી. માં અભ્યાસ કરતો બાળક યુગગીરી અમીતગીરી ગોસ્વામી એ 90.67 % સાથે ત્રીજો ક્રમ મેળવી કલાસ ટીચર પૂનમબેન ટાટડ ના વરદ હસ્તે પ્રમાણપત્ર મેળવી આર.કે. શૈક્ષણિક સંકુલ અને ગોસ્વામી પરિવાર નું નામ ગૌરવ વધાર્યું હતું.
બાળકોમાં શિક્ષણ પ્રત્યે વધતી રૂચિ-સાવરકુંડલાના બાળકે સિનિયર કે.જી.માં ત્રીજો ક્રમ મેળવી શાળા તથા પરિવારનું ગૌરવ વધાર્યું

Recent Comments