fbpx
ગુજરાત

બાળ લગ્ન અટકાવતી દાહોદ જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા એકમ ની ટીમ

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ના દેવીરામ પુરા ગામે બાળ લગ્ન ની માહિતી મળતાં બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી શ્રી આર. પી. ખાટા ના માર્ગદર્શન અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી શાંતિલાલ કે. તાવિયાડના સુચનો થી જિલ્લાબાળસુરક્ષાએકમ ના લીગલ કમ પ્રોબેશન ઓફિસર શ્રી એ. જી.કુરેશી દ્વારા બાળ લગ્ન અટકાવવા અંગે ની કામગીરી કરવા માં આવેલ. સદર લગ્ન અટકાવવા અંગે તાત્કાલિક સાગટાળા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ શ્રી એ. એ. રાઠવા નો સંપર્ક કરવામાં આવેલ, તેઓએ પોલીસ સ્ટાફ ને લગ્ન સ્થળ પર સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા ટીમ સાથે મોકલી આપેલ.બન્ને વિભાગો ના સંયુક્ત પ્રયાસ થી બાળ લગ્ન અટકાવવામાં આવેલ. આ ટીમ ના સભ્યો જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ના વી.જી.ભાભોર – પી.એસ. મકવાણા સહાયકશ્રી સમાજ સુરક્ષા ખાતુ , જિલ્લા બાળ સુરક્ષા એકમ ની કચેરી ના પી.એન. કટારા આઉટ રીચ વર્કર, તેમજ પોલીસ વિભાગ માંથી બાળ કલ્યાણ પોલીસ અધિકારીશ્રી ખુશવંત વરિયા, એ.એસ.આઈ. એ. બી. મન્સૂરી,મધુબેન એચ. નાયક જી.આર. ડી. એ ઉત્કૃષ્ઠ કામગીરી કરેલ.

Follow Me:

Related Posts