રાજકોટ ભાવનગર ની શિશુવિહાર સંસ્થાન દ્વારા બાળ શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં નોંધપાત્ર યોગદાન આપનાર સિસ્ટર નિવેદિતા સંકુલ ના ઉપક્રમે યોજાયેલ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ શિશુવિહાર સંસ્થા ની બાળ પ્રવૃત્તિ ના શિક્ષક શ્રી પ્રીતિબેન ભટ્ટને એનાયત થયો તારીખ ૧૩ .મંગળવાર. સવારે ૧૦-૦૦ કલાકે રાજકોટમાં યોજાયેલ સમાહરો માં રામકૃષ્ણ આશ્રમ ના અધ્યક્ષ સ્વામી શ્રી નિખીલેશ્વર આનંદજી મહારાજના વરદ હસ્તે પ્રતિવર્ષ ૩.૦૦૦ થી વધુ બાળકોને જીવન શિક્ષણ સાથે જોડનાર શ્રી પ્રીતિબેન ભટ્ટ નું. રૂપિયા ૨૧.૦૦૦ સ્મૃતિ પત્ર તથા અભિવાદન લેખ થી સન્માન થયું હતું. યુવા પ્રગતિ અમેરિકા ના વિશેષ સહયોગથી યોજાયેલ ઉપકર્મમાં
બાળ શિક્ષણ ક્ષેત્રે ગુજરાત માં નોંધપાત્ર કેળવણી આપતા શિશુવિહાર ના પ્રતિબેન ભટ્ટ શ્રેષ્ટ શિક્ષક એવોર્ડ એનાયત

Recent Comments