અમરેલી જિલ્લા માં પ્ાોલીસ અધિક્ષક તરીકે ખુબજ પ્રશંસનીય કામગીરી કરતા શ્રી નિર્લિપ્ત રાય સાહેબની સ્ટેટ મોનીટરીંગ સેલ માં બદલી થતા સાવરકુંડલા લીલીયા ના ધારાસભ્ય શ્રી પ્રતાપ્ાભાઈ દુધાત,અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી, જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખશ્રી પ્ાંકજભાઈ કાનાબાર, અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ મહામંત્રી શ્રી મયુરભાઈ આંસોદરિયા, લીલીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી ખોડાભાઈ માલવીયા, લીલીયા તા.પ્ાં.પ્રમુખશ્રી બહાદુરભાઈ બેરા સહિત ના કોંગ્રેસ અગ્રણીઓ એ શ્રી નિર્લિપ્ત રાય સાહેબ દ્વારા અમરેલી જિલ્લા માં કરેલ કામગીરી બદલ આભાર વ્યક્ત કરી શુભેચ્છા પ્ાાઠવી હતી.
બાહોશ એસ.પી.નિર્લિપ્ત રાયની બદલી તથા શુભેચ્છા મુલાકાતે અમરેલી જિલ્લા કોંગ્રેસના આગેવાનો

Recent Comments