બૉલીવુડ અભિનેત્રી બિપાશા બસુએ પતિ કરણ સિંહ ગ્રોવર સાથે પોતાની રોમેન્ટિક તસવીરો શેર કરી છે, આ તસવીરો ખુબ ઝડપથી ઇન્ટરનેટ વાયરલ થઇ રહી છે. તસવીરોમાં બન્ને રોમાન્સ કરતા દેખાઇ રહ્યાં છે.
તસવીરોમાં બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવર બન્ને એકબીજાની બાહોંમાં દેખાઇ રહ્યાં છે, બન્ને જબરદસ્ત રૉમેન્ટિક અંદાજમાં દેખાઇ રહ્યાં છે.
તસવીરો ખુદ એક્ટ્રેસ બિપાશા બસુએ શેર કરી છે. સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે આ તમામ તસવીરો. આ પ્રાઇવેટ તસવીરોને શેર કરતા બિપાશા બસુએ ખાસ કેપ્શન આપતા લખ્યું- “દરેક સેકન્ડ ગણી રહી છું…. દુગ્ગા દુગ્ગા”
બિપાસા બાસુના પતિ સાથે રોમાન્સ કરતા ફોટા વાયરલ

Recent Comments