સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા યુવાનો માટે ઓનલાઈન ઇન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિરનું વેબિનારથી આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨ ઓગસ્ટના સોમવારે ૧૧ થી ૧ વાગ્યા સુધી ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેનશ્રી દિનેશ દાસા સમગ્ર રાજ્યના સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, ઇન્ટરવ્યુ આપવા જતા કઈ કઈ બાબતોની કાળજી રાખવી જે વિષયે ઝૂમ એપ્લીકેશન મારફતે ઓનલાઈન માર્ગદર્શન આપશે. મિટિંગનું આઈડી ૪૫૬૭૮૯૧૦૦૮ અને પાસવર્ડ ૧૨૩૪ છે. યુવાનો ફેસબુક અને યુ ટ્યુબનાં માધ્યમથી પણ લાઈવ તેમજ જીટીપીએલ નેટવર્કની ૫૫૪ નંબરની સદવિદ્યા ચેનલ પર પણ લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
બીજી ઓગસ્ટના ઓનલાઈન ઈન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિરનું આયોજન


















Recent Comments