અમરેલી

બીલખા ખાતે સ્વાતંત્ર્ય સેનાની રાજવી દરબાર શ્રી સ્વ. અમરાવાળા વાઘણિયા સાહેબ (છોટે શિવાજી) ની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમા ઉપસ્થિત રહેતા ધારાસભ્ય જે.વી. કાકડીયા. 

આજ રોજ બીલખા ખાતે  સ્વાતંત્ર્ય સેનાની રાજવી દરબાર શ્રી સ્વ. અમરાવાળા વાઘણીયા સાહેબ ( છોટે શિવાજી)ની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા ધારાસભ્ય  જે.વી.કાકડીયા. આ તકે પૂ. મુક્તાનંદબાપુ ચાપરડાં, પૂ મહાવીરબાપુ ચલાલા, પૂ ભઈલુભાઈ પાળીયાદ, ઉદયભાઈ ભગત ચલાલા, સહિતના વંદનીય સંતો મહંતો અને રાજવી પરિવારો અને અધિકારી ગણ ઉપસ્થિત રહેલ. આ તકે ધારી બગસરા ખાંભા મતવિસ્તારના સતત જાગૃત ધારાસભ્ય જે.વી.કાકડીયાએ  પોતાની શુભકામનાઓ અને રાજીપો વ્યક્ત કરી ઉપસ્થિત સંતો મહંતોને વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા એમ પ્રકાશ કારીયાએ એક યાદીમાં જણાવેલ હતું

Related Posts