ગુજરાત

બેન્ટોનાઈટ પાવડરની આડમાં ગાર્નટ ખનિજની હેરાફેરી સામે આવી, ૫ કન્ટેનર સીઝ

કચ્છના મુન્દ્રા પોર્ટ પર પ્રતિબંધિત ખનિજના ૫ કન્ટેનર સીઝ કરવામાં આવ્યા છે. બેન્ટોનાઈટ પાવડરની આડમાં ગાર્નટ ખનિજની હેરાફેરી કરી છે. ૧૪૦ ટન પ્રતિબંધિત ગાર્નેટ ખનિજ વિદેશ મોકલાતું હતું. ગલ્ફ દેશોમાં મોકલાઈ કન્ટેનર રહ્યાં હતા. ૫૦ કરોડની કિંમતનું ૧૪૦ ટન ગાર્નેટ ખનિજ જપ્ત કરવામાં આવ્યુ છે. કસ્ટમની જીૈંૈંમ્ બ્રાન્ચની મોટી કાર્યવાહી કરી છે. ચીની ઉદ્યોગમાં ગાર્નેટ ખનિજની વધુ માગ છે. ૫ કન્ટેનરને સીઝ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

Related Posts