બૈજુ બાવરાની સ્ટાર કાસ્ટની જ્યારથી ચર્ચા શરૂ થઇ છે ત્યારથી આ ચર્ચાએ જાેર પકડ્યુ

સંજય લીલા ભણસાલીની ‘બૈજુ બાવરા રીમેક’ જ્યારથી ચર્ચા શરૂ થઇ છે. ત્યારથી લગાતાર આ ફિલ્મની સ્ટાર કાસ્ટની ચર્ચાએ જાેર પકડ્યુ છે. હવે પહલી વાર ખબર આવી ત્યારે ખબર હતી કે, ભંણસાલી આ ફિલ્મમાં શાહરુખ ખાન સલમાન ખાન અને આલિયા ભટ્ટને લેવા માંગતા હતા. ત્યા રબાદ બેગ બાવરા સાથે રણબીર કપુર દિપીકા પદુકોણ અને અજય દેવગણનું નામ ચર્ચામાં હતુ. પરંતુ રિપોર્ટ હતો કે, અજય દેવગણને ભણસાલીને તાનસેનનો રોલ ઓફર કર્યો હતો. જ્યારે અજયને તાનસેન બૈજુ બાવરાના કિરદારથી કમજાેર લાગતો હતો.. એટલા માટે અજય દેવગણે આ રોલ માટે ના પાડી દિધી હતી. ફિલ્મ સંજય લીલા ભણસાલીએ ગંગુભાઇ કાઠીયાવાડીમાં દિપીકા પદુકોણની જગ્યાએ આલિયા ભટ્ટને કાસ્ટ કરી હતી.
અને તે આલિયાના કામથી એટલા પ્રભાવિત થયા કે, બૈજુ બાવરામાં આલિયા ભટ્ટને ઓફર કરી દિધી હતી. રણબીર કપુર પહેલા જ આ ફિલ્મમાં વધારે રસ નહોતા દાખવી રહ્યા એટલે સંજય લીલા ભંસાલીએ રણવીર સિંહને આ પ્રોજેક્ટ માટે લેવાનું નક્કી કર્યુ. આલિયા પ્રેગનંસી પહેલાની રિપોર્ટ્સની માનીએ તો રોકી ઓર રાની કી પ્રેમ કહાની પુરી કર્યા બાદ રણવીર સિંહ અને આલિયા ભટ્ટ બૈજુ ભાવરા રિમેક પર કામ શરૂ કરશે. આ વચ્ચે ભંસાલીએ ફિલ્મની કાસ્ટિંગ પણ પુરી કરી લીધી છે. આલિયાના આવ્યા બાદ આલિયાએ રણબીર કપુરને પણ કામ કરવા માટે રાજી કરી લધો છે. ફિલ્માં બીજી અભિનેત્રી માટે બીજી આલિયા ભટ્ટે એટલે કે કિયારાને અપ્રોચ કરવામાં આવે છે. સંજય લીલા ભંસાલી પોતાના નેટફ્લિક્સ પ્રોજેક્ટ હીરામંડીને પુરો કર્યા બાદ શરુ કરશે. ત્યાર સુધીમાં રણવીર સિંહ રોકી ઓર રાની કી પ્રેમ કહાનીનું શુટિંગ પુરુ કરી લેશે.
Recent Comments