fbpx
ગુજરાત

બોટાદના ભાંભણમાં એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કરીયો

બોટાદના ભાંભણમાં યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. તેણે જિલ્લા પંચાયતની કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. યુવકે આવાસ યોજના પ્લોટ બાબતે રજૂઆત કરી હતી. પ્લોટની ફાળવણી ન થતાં આત્મવિલોપનનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને યુવકની અટકાયત કરી છે. બોટાદના ભાંભણમાં યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. તેણે જિલ્લા પંચાયતની કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે.

યુવકે આવાસ યોજના પ્લોટ બાબતે રજૂઆત કરી હતી. પ્લોટની ફાળવણી ન થતાં આત્મવિલોપનનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને યુવકની અટકાયત કરી છે. આ પહેલાં બોટાદમાં ૨૪ વર્ષની મહિલા કોન્સ્ટેબલની આપઘાતની ઘટના સામે આવી છે. યુવતીએ ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. શહેરના હનુમાનપુરી વિસ્તારના મકાનમાં યુવતીએ આપઘાત કર્યો છે. જાેકે, આપઘાતનું કારણ હજી અકબંધ છે.

યુવતીનો મૃતદેહ પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. યુવતીએ હનુમાનપુરી વિસ્તારમાં જે ઘરમાં આપઘાત કર્યો છે ત્યાંની સઘન તપાસ હાથ ધરી છે. યુવતીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી પણ અનેક ખુલાસાઓ થઇ શકે છે. યુવતીના આપઘાતને કારણે પરિવારમાં પણ માતમ છવાયો છે.પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, પોલીસ ઘરની તપાસ કરી રહી છે કે સ્યુસાઇડ નોટ મળી આવે હાલ મોબાઇલ જપ્ત લીધો છે. આત્મહત્યા ક્યાં કારણસર કરવામાં આવી છે એ કારણ જાણી શકાયું નથી.

Follow Me:

Related Posts