બોલ બાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ઉપાઘ્યાય ઓરિએન્ટલ એન્ટરપ્રાઇઝ ની શુભેચ્છા મુલાકાત લીધી.
રાજકોટ બોલબાલા ટ્રસ્ટ ના પ્રમુખ જયેશભાઈ ઉપાઘ્યાય રાજકોટ ખાતે સેવા
ના ના કામ માં મોખરે નામ ધરાવે છે અને આખા રાજકોટ માં મેડિકલ સાધનો,રોટી
બેંક,ભૂખ્યા ને ભોજન આવી અનેક પ્રવૃતી માં આગવું સ્થાન ધરાવે અને મહિલા આત્મ
નિર્ભર થાય તે હેતુ થી બ્યુટી પાર્લર,સીવણ ક્લાસ જેવા અનેક પ્રોજેક્ટ પણ ચલાવે અને
આજ રોજ અમરેલી માં સેવાકીય પ્રવુતિ નો ફેલાવો કરવો ગરીબો સુધી સાચી મદદ મળી
રહે તેવાં હેતુથી ઓરિએન્ટલ એન્ટરપ્રાઇઝના માલીક અને સમાજ સેવક રફીકભાઈ
ચૌહાણ શુભેચ્છા મુલાકાત લીધેલ હતીઅને વહેલીતકે અમરેલીમા સેવાકીય પ્રવુતિ શરૂ
કરવામાં આવશે
Recent Comments