રક્ષાબંધનના પ્ાવિત્ર તહેવારને અનુલક્ષીને નેતા વિપ્ાક્ષશ્રી પ્ારેશભાઈ ધાનાણી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી.કે.રૈયાણીએ પ્રજાપિ્ાતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય અમરેલી ખાતે રક્ષાબંધન પ્ાર્વ નિમિત્તે બ્રહ્માકુમારી બહેનોના હાથે રક્ષાબંધન કરાવી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ તકે શ્રી પ્ારેશભાઈ ધાનાણી અને ડી.કે.રૈયાણી એ બ્રહ્માકુમારી સેન્ટર ખાતે દર્શનનો લાભ લઇ સેન્ટર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ પ્રવૃતિઓ બાબત જાણકારી મેળવી હતી અને શ્રેષ્ઠ સમાજ ના નિર્માણ માટે સેન્ટર દ્વારા ચલાવવા માં આવતી પ્રવૃત્તિઓને બિરદાવી બ્રહ્માકુમારી સેન્ટર ને જ્યાં પ્ાણ જરૂર પ્ાડે ત્યાં તન, મન, ધન થી સહકાર આપ્ાવા સેવા માં સહભાગી થવા ખાત્રી આપી હતી

Recent Comments