fbpx
અમરેલી

બ્રાંચ શાળા નં. ૭ સા.કુંડલાનું ગૌરવ. શાળાના વિદ્યાર્થીઓમાં કલા ઉત્સવ દ્વારા ચિત્ર સ્પર્ધા ,સાહિત્ય, સંગીત,વિવિધકાર્યકર્મ યોજાયો હતો

રાજ્ય સરકારનાં આદેશ મુજબ અને જી -20 અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓમાં કલા ઉત્સવ દ્વારા ચિત્ર સ્પર્ધા ,સાહિત્ય, સંગીત,વિવિધ   કૌશલ્યનાં વિકાસનાં ભાગ રૂપે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ ક્લા અને પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન  મળી રહે તે માટે સી.આર.સી. કક્ષાના  કલા ઉત્સવમાં આ  શાળાનાં ત્રણ વિદ્યાર્થીઓએ શાળાનું નામ રોશન કરેલ છે.જેમાં (૧)ચિત્ર સ્પર્ધામાં વાઘેલા હરશિતાબેન (૨) ગાયન સ્પર્ધામાં રાઠોડ કેવલભાઈ

(૩) વાદન  સ્પર્ધામાં રાઠોડ  ખુશાલભાઈ

ઉપરોક્ત ત્રણેય બાળકોએ બ્રાન્ચ શાળા નં.૭ સા.કુંડલાનું નામ રોશન કરેલ છે.. એ બદલ શાળા પરિવાર દ્વારા તમામને અભિનંદન પાઠવ્યા હતા

Follow Me:

Related Posts