ભંડારીયા હનુમાનજી મંદિરની મુલાકાત લેતા કેન્દ્રીય મંત્રી રૂપાલા
રાજ્યકક્ષાના મંત્રી શ્રી મકવાણા, એનસીયુઆઈ ચેરમેન શ્રી સંઘાણી, સાંસદ શ્રી કાછડીયા અને પૂર્વ સંસદીય સચિવ શ્રી સોલંકી પણ જોડાયા
ભારત દેશના કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પરષોત્તમભાઈ રૂપાલાએ આજે રાજુલાના ભંડારીયા હનુમાનજી મંદિરની મુલાકાત લીધી હતી.
આ તકે ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી આર. સી. મકવાણા, એનસીયુઆઈના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, પૂર્વ સંસદીય સચિવ શ્રી હીરાભાઈ સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા અને અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલીયા તેમજ બહોળી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ જોડાયા હતા.લ.
Recent Comments