ભજન માં રહો ભરપૂર. બ્રહ્મલીન ગુરૂમુખી સંતશ્રી દયારામબાપુ નાં સીતારામ આશ્રમ ખાતે વ્યાસ પૂર્ણિમા ની ભવ્ય ઉજવણી કરાશે
દામનગર સીતારામ આશ્રમ ખાતે બ્રહ્મલીન ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ નાં સીતારામ આશ્રમ ખાતે પૂજ્ય સીતારામ બાપુ ની પાવન નિશ્રામાં ઉજવાશે વ્યાસ પૂર્ણિમા નું પાવન પર્વ ભજન માં રહો ભરપૂર નાં સંદેશ માટે ખૂબ મોટો સેવક સમુદાય ધરાવતા બ્રહ્મલીન પૂજ્ય શ્રી દયારામ બાપુ ઠોંડા વાળા નાં સુશિષ્ય પૂજ્ય સીતારામ બાપુ ની પાવન મિશ્રા માં ગુરુ પૂર્ણિમા નાં ઉત્સવ ની ભવ્ય તૈયારી સમસ્ત સીતારામ આશ્રમ સેવક સમુદાય દ્વારા ઉતમોતમ આયોજન સાથે ભોજન ભોજન પૂજન અર્ચન દર્શન કરી ધર્મ લાભ મેળવશે શ્રદ્ધાળુ ભાવિકો ભજન માં રહો ભરપૂર નાં સદવચન થી ખૂબ પ્રચલિત બ્રહ્મલીન પૂજ્ય શ્રીદયારામ બાપુ ઠોંડા વાળા નાં ઢસારોડ સ્થિત સીતારામ આશ્રમ ખાતે વ્યાસ પૂર્ણિમા ની ભવ્ય ઉજવણી કરાશે
Recent Comments