fbpx
અમરેલી

ભટવદર મૂળિયાપાટ ઠાંસા સહિત ના ગ્રામ્ય માં પ્રવેશ્યું નેત્રરક્ષા અભિયાન ૧૨૫૮ થી વ્યક્તિ ઓની દ્રષ્ટિ ચકાસણી બ્લડ પ્રેસર તપાસ કરાઈ 

દામનગર ના ભટવદર મૂળિયાપાટ ઠાંસા સહિત ના ગ્રામ્ય માં પ્રવેશ્યું નેત્રરક્ષા અભિયાન ૧૨૫૮ થી વ્યક્તિ ઓની દ્રષ્ટિ ચકાસણી કરાય સુરત સ્થિત લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટ લોકદ્રષ્ટિ ચક્ષુબેંક અંધત્વ નિવારણ સહિત ઉદારદિલ દાતા ઓના સહયોગ તાલુકા ના બાવન ગ્રામ્ય અને બે શહેરી દામનગર લાઠી ૨૧ દિવસ સંપૂર્ણ નિઃશુલ્ક નેત્રરક્ષા અભિયાન ૨૦૨૨ અંતર્ગત અતિ અદ્યતન ટેક્નોસેવી સાધનો અને નિષ્ણાંત તબીબો દ્વારા દ્રષ્ટિ ચકાસણી બ્લડ પ્રેશર સહિત ની તપાસ સારવાર કરાય ભટવદર મૂળિયાપાટ ઠાંસા સહિત ના ગ્રામ્ય માં સ્થાનિક અગ્રણી ઓ સ્વંયમ સેવકો ના સંકલન થી નેત્રરક્ષા અભિયાન નો હેતુ ચક્ષુદાન ને વેગ અંધત્વ નિવારણ માટે સર્વ ને અવગત કરતા અગ્રણી જનકભાઈ તળાવીયા સહિત સ્થાનિક સરપંચ સદસ્યો સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓ દ્વારા નેત્રરક્ષા મુહિમ માટે સતત ગ્રામ્ય માં વધુ ને વધુ લોકો લાભવિત બનવા અનુરોધ કરાયો

Follow Me:

Related Posts