અમદાવાદ ના કઠવાડા ખાતે સુરત સ્થિત સંસ્થા પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા વિના મૂલ્યે શાળા ના વિદ્યાર્થી ઓને સ્કૂલ બેગ ચોપડા નોટબુક જરૂરી સ્ટેશનરી વિતરણ કરાય અમદાવાદ કઠવાડા તેબલી આશ્રમ મહા મનદાલેશ્વર રોકડીયાબાપુ તેમજ મહા મનદાલેશ્વર વામન સ્વરૂપ માતાજી ના વરદહસ્તે સ્કૂલ બેગ ચોપડા નોટબુક વિતરણ કરાયા હતા પરમાર્થ ટ્રસ્ટ સુરત ના સંસ્થા ના મોભી ભરતભાઇ માગુંકિયા દ્વારા સતત એક માસ થી અવિરત પણે ચાલતા આ અભિયાન માં સુંદર વિચારો નું વાવેતર કરાય રહ્યું છે વિદ્યાદાન અન્નદાન થી ચડિયાતું છે અન્ન થી ક્ષણિક તૃપ્તિ થાય છે જ્યારે વિદ્યા દાન થી જીવન તૃપ્ત થાય છે ના હદયસ્પર્શી સદેશ સાથે ઉત્તમ આચરણ સ્વચ્છતા પ્રકૃતિ પ્રેમ ની શીખ અપાય રહી છે
Inbox
Recent Comments