અમરેલી

ભરત સુતરીયા લાઠી તાલુકાના 13 ગામડાઓમાં સભા કરતા ભરત સુતરીયા

લાઠી વિધાનસભાના ગામડાઓમાં યોજાયો હતો પ્રવાસ ગામડે ગામડે સુતરીયા દ્વારા કરવામાં આવ્યો હતો ગામડામાં પ્રવાસ યોજાયો હતો અકાળા, હરસુરપુર, દેવળીયા, હીરાણા, પીપળવા, આંબરડી, ધ્રુફણીયા, ભટ્ટવદર, ભાલવાવ, શાખપુર, છભાડીયા, તાજપર, નાના રાજકોટ, આસોદર સહિતના ગામડામાં પ્રવાસ યોજાયો હતો. સભા દરમિયાન લાઠી બાબરાના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયાએ જણાવ્યું હતું કે દરેક ગામડાઓમાં પહેલાંના સમયમાં પાણી પણ પહોંચતું ન હતું અત્યારના સમયે સૌની યોજનાનું ગામડે ગામડે પાણી પહોંચતું કર્યું છે નરેન્દ્ર મોદીની સરકારે ફરી એકવાર નરેન્દ્ર મોદી સાહેબને વડાપ્રધાન બને તે માટે આપણે સૌએ સાથે મળીને ભરતભાઈ સુતરિયા ને કમળ રૂપી દિલ્હી મોકલવાના છે

લાઠી વિધાનસભાના ગામડાઓમાં એક જ નામ ભરત સુતરીયા ગુંજી ઉઠ્યું છે લાઠી વિધાનસભાના ગામડાઓમાં નાની બાળાઓ દ્વારા કાઢીને ભવ્ય સત્કાર આપવામાં આવ્યો હતો ભરતભાઈ સુતરીયા સભા દરમિયાન વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં ગામડાના માનવીઓને જે પણ સમસ્યા હશે તે હું સમસ્યાનું નિરાકરણ લાવવાનો મારો પુરો પ્રયાસ કરીશ હું પણ તમારી વચ્ચેથી જ આવેલો છું હું એક સામાન્ય માણસ છું પાર્ટી એ મારા ઉપર વિશ્વાસ મૂકીને અત્યારે મને અહીં સુધી પહોંચાડ્યો છે મને ખબર છે તમારા વેદનાઓ શું છે લાઠી વિધાનસભાના ગામડાઓમાં જનનું સમર્થન મળી રહ્યું હતું દરેક સભામાં દરેક ગામના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લાઠી વિધાનસભાના 13 ગામડાઓનો કાર્યક્રમ સફળ બન્યો હતો ગામના લોકોએ પણ કહ્યું હતું કે ભરતભાઇ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ અને અમરેલી લોકસભા બેઠક પર લોકોનું ખૂબ જ સારૂ જન સમર્થન મળી રહ્યું છે.

આ તકે ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા, જીતુભાઈ ડેર, ઘનશ્યામ ભાઈ સાવલીયા, રાજુભાઈ ભૂતૈયા, મગનભાઈ કાનાણી,રાકેશભાઈ સોરઠીયા, હિંમતભાઈ રાઠોડ, દકુભાઈ પડસાળા, રોમિત કોટડીયા, ભરતભાઈ પાડા,ચિરાગભાઈ પરમાર, પ્રવીણભાઈ કાકડિયા, ઘનશ્યામભાઈ રાઠોડ, ગામના સરપંચો, ઉપસરપંચો, પંચાયતના સભ્યો, ભાજપના કાર્યકર્તાઓને ગામના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Related Posts