ઉત્તર પ્રદેશ ના ભવ્ય કાશી દિવ્ય કાશી નાં કાર્યક્રમમાં કોરિડોર લોકાર્પણ માં ગુજરાત રાજ્ય ના જંગમી તીર્થંકર સમાં ૪૮ જેટલા સંતોની હાજરી આપી હતી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર કોરીડોરનાં ઉદ્ઘાટન સમારોહમાં ૪૮ જેટલા સંતોને ગુજરાતમાંથી આમંત્રણ મળ્યું હતુ જેમાં અમદાવાદ શ્રી ભારતી આશ્રમ સરખેજના મહંત ઋષિ ભારતી બાપુ ગોરક્ષનાથ આશ્રમ ત્રિકોકનાથ આશ્રમ ના પૂજ્ય શેરનાથબાપુ સતાધાર મહંત સરવૈયાનાથ ઝાંઝરકા મહંત શંભુનાથ સહિત અનેકો નામી જગ્યાધારી એવમ લોકસાહિત્યકાર સાંઈરામદેવ એ પણ હાજરી આપી હતી
ભવ્ય કાશી દિવ્ય કાશી કોરિડોર માં ગુજરાત ના જંગમી તીર્થંકર સમાં ૫૮ સંતો ની ઉપસ્થિતિ

Recent Comments