આ તહેવાર શ્રાવણની પૂર્ણીમાંના દિવસે ભારતભરમાં ધામધુમથી ઉજવાઈ છે આ દિવસે બહેન પોતાના સગ્ગાભાઈને કે ધર્મના માનેલા ભાઈના કાંડે રાખડી બાંધે છે તેમજ ભાઈના દીર્ધાયુ અને રક્ષાકાજે પ્રાથના કરે છે આ ઉપરાંત રાજસ્થાનમાં બહેનો ભાઈની સાથે ભાભીને પણ લુંબા રાખડી બાંધવાની પરંપરા નિભાવે છે.આ પ્રવિત્ર બંધનને ઉજવવા શહેરમાં અવનવી રાખડીઓ સસ્તી થી લઈ મોંધીદાર રાખડીઓ બજારમાં આવી રહી છે
ભાઈ બહેનના પવિત્ર પ્રેમનુ પ્રતિક એટલે રક્ષાબંધન

Recent Comments