Nss યુનિટ તેમજ ઇકો કલબ પાલીતાણા હાઈસ્કુલ પાલીતાણામાં ગુજરાત ભારતિય જનતા પક્ષના ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહજી સરવૈયાના જન્મદિવસે તેમના હસ્તક તેમજ ભવનગર જિલ્લા શિક્ષણાઅધિકારી શ્રી મનહરસિહ ગોહિલ, શ્રી મયુરસિહજી સરવૈયા પ્રમુખશ્રી એજ્યુકેશન સોસાયટી પાલીતાણા,તેમજ નરેન્દ્રભાઇ પંડ્યા, મિલન ભાઇ રાઠોડ, સેક્રેટરી શ્રીએજ્યુકેશન સોસાયટી પાલીતાણા.તેમજ સભ્ય શ્રી ઓ ,શાળાના આચાર્ય શ્રી કુલદીપસિંહજી ગોહિલ દ્વારા વૃક્ષ રોપણ કરવામાં આવેલ જેમાં પાલીતાણા હાઈસ્કુલ અને કાર્યરત ઇકો કલબ તેમજ એન એસ એસ યુનિટ દ્વારા રોપા ઓની વ્યવસ્થા કરવામાં આવેલ કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય શ્રીના માર્ગદર્શન નીચે એન એસ. ઍસ.ના પ્રોગ્રામ ઓફિસર રમેશભાઈ એ વિરાશ,ઇકો કલબ ના ઇન્ચાર્જ હરદેવસિંહજી ગોહિલ દ્વારા કરવામાં આવેલ,શાળાના સમગ્ર સ્ટાફે સારી જહેમત ઉઠાવેલ.
ભાજપના ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહજી સરવૈયાના જન્મદિવસે વૃક્ષ રોપણ કરવામાં આવ્યું

Recent Comments